Vidyabharti Trust, Umrakh comprises more than 5000 students and more than 500 staff members. To avail home-made food quality, Vidyabharti Trust, Umrakh has its own Bhojanalay. It is named "ૐ Bhojanalay" with around 500 seating capacity. Students benefitted with subsidized breakfast, Lunch, Dinner all around year. Staff members and guests also use to take lunch and dinner in this bhojanalay. Shri. Nathubhai Dahyabhai Patel & family, Resident of Sejwad donated one crore eleven lacs for establishment of this Bhojanalay.
For better services and quality assurance, it is managed by the authorities of Vidhyabharti Trust with the weekly menu consisting of nutritional meals for breakfast, lunch, and dinner at nominal rates.
Recently it is planned to extend this building and enhance capacity up to 900. To support such noble move, please click on below link for donation.
Support Us.

વિદ્યાભારતી ટ્રસ્ટ, ઉમરાખ 5000 થી વધુ વિદ્યાર્થીઓ અને 500 થી વધુ સ્ટાફ સભ્યો ધરાવે છે. ઘરે બનાવેલા ખોરાકની ગુણવત્તા મેળવવા માટે, વિદ્યાભારતી ટ્રસ્ટ, ઉમરાખનું પોતાનું ભોજનાલય છે. તેનું નામ “ૐ ભોજનાલય” છે અને 500 બેઠક ક્ષમતા ધરાવે છે. વિદ્યાર્થીઓને આખા વર્ષ દરમિયાન સવાર નો નાસ્તો, બાપોરનુ ભોજન અને રાત્રીનુ ભોજન પુરુ પારવા માં આવે છે. સ્ટાફના સભ્યો અને મહેમાન પણ આ ભોજનાલયમાં બાપોરનુ ભોજન અને રાત્રીનુ ભોજન લેવા માટે ઉપયોગ કરે છે. શ્રી.  નાથુભાઈ ડાહ્યાભાઈ પટેલ અને પરિવાર, સેજવાડના નિવાસે આ ભોજનાલયની સ્થાપના માટે એક કરોડ અગિયાર લાખનું દાન આપ્યું હતું.
સારી સેવા અને ગુણવત્તાની ખાતરી માટે, સાપ્તાહિક મેનૂમા પોષક ભોજનનો સમાવેશ થાય તે માટે વિદ્યાભારતી ટ્રસ્ટના સત્તાવાળાઓ દ્વારા સંચાલન કરવામાં આવે છે, જેમાં નજીવા દરે નાસ્તો, લંચ અને રાત્રિભોજન આપવામા આવે છે.
તાજેતરમાં આ બિલ્ડીંગને વિસ્તારવા અને 900 સુધી ક્ષમતા વધારવાનું આયોજન કરવામાં આવ્યું છે. આવા ઉમદા પગલાને સમર્થન આપવા માટે, કૃપા કરીને દાન માટે નીચેની લિંક પર ક્લિક કરો .
Support Us